મારા પછી મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ
આંગળી જળમાંથી નીકળી અને જગ્યા પુરાઈ ગઈ ઓજસ પાલનપુરી
સુનને વાલોને સુન લિયા સબ કુછ
કહેને વાલો ને કુછ કહા હી નહિ,
હો ગયા હું કિસ લીયે મેં ઝખ્મી
હાદસા તો અભી હુઆ હી નહિ,
રોશની કિસ તરહ નગર મેં હો
ઘર તો અભી મેરા જલા હી નહિ અલી અહમદ
જલીલી
જિસે ગૈર સમઝતા થા વહી અપના નીકળતા હૈ,
હર પથ્થર સે મેરે સર કા રિશ્તા નીકળતા હૈ મુન્નવર રાણા
No comments:
Post a Comment