LITERATURE : A SMALL EFFORTS TO TOUCH THE HEART

Friday, June 24, 2011

નિદા ફાજલી : ધર્મની સાચી વિભાવના : ડો. મહેબૂબ દેસાઈ



ભારતના આધુનિક શાયરોમાં નિદા ફાજલીનું નામ અગ્ર છે. તેમની શાયરીમાં વ્યક્ત થતી ધર્મ ભાવના ભારતની  બિનસાંપ્રદાયિકતાની અસલ ઓળખ છે. તેમનો પેલો જાણીતો શેર આજે પણ ઇસ્લામના મૂલ્યનિષ્ઠ સિદ્ધાંતોને સાકાર કરતો લોકજીભે જીવંત છે.
अपना ग़म लेके कहीं और न जाया जाये
घर में बिखरी हुई चीज़ों को सजाया जाये
घर से मस्जिद है बहुत दूर चलो यूँ कर लें
किसी रोते हुए बच्चे को हँसाया जाये
નમાઝની અહેમિયત ઇસ્લામમાં અનહદ છે. પાંચ વકતની નમાઝ ફરજીયાત પઢવાનો આદેશ ઇસ્લામમાં હોવા છતાં, માનવતાનો ધર્મ ઇસ્લામના કેન્દ્રમાં રહ્યો છે. એ ધર્મને સાકાર કરતા નીદાજી ઉપરોક્ત ચાર લાઈનોમા ગઝલના રૂઢ સ્વરૂપ ઈશ્ક, સૌદર્ય અને વિરહના સ્થાને ઇસ્લામની મૂળભૂત વિભાવનાને વ્યક્ત કરે છે. તેમની આ ચાર લાઈનોમાં તેઓ કહે છે,પોતાના દુઃખોના ગાણા લોકો પાસે ગાવા કરતા, ખુદાએ તને જે આપ્યું છે, તેનો શુક્ર અદા કરી, તેને સજાવ તેની ખુશી માનવ. ખુદાએ તને જે કઈ આપ્યું છે તેનો શુક્ર અદા કરવા ઈબાદત કર નમાઝ પઢ. અને જો નમાઝ અદા કરવા મસ્જિત તારા ધરથી દૂર હોઈ તો કોઈ રડતા બાળકને રમાડ, તેને હસાવ. તે પણ ખુદાની જ ઈબાદત છે. જો કે આ ગઝલ પાકિસ્તાનમાં પઢ્યા પછી ત્યાના મૌલવીઓનો રોષ નીદાજીએ વોહરી લેવો પડ્યો હતો.
"આપને મસ્જિત ઔર બચ્ચે કો એક સા ગીન કર, ખુદા કે ઘર મસ્જિત કી તોહીન (અપમાન) કી હૈ"
આવા અનેક સવાલોનો એક માત્ર જવાબ આપતા નીદાજી એ કહ્યું હતું,  
"મસ્જિત કો તો ઇન્સાનને અપને હાથો સે બન્યા હૈ, ઔર બચ્ચે કો તો ખુદ ખુદા ને બનાય હૈ." અને ખુદાના સર્જનને ચાહવું, તેને પ્રેમ કરવો, તેની ખિદમત કરવી એ જ તો ઇસ્લામનો મૂળભૂત ઉદેશ છે. નીદાજીના આવા વિચારો ઇસ્લામની સાચી ઓળખ છે. એ ઓળખને વાચા આપતા નીદાજીના દોહા પણ માણવા જેવા છે. તેમાં પણ ધર્મની આપણી રૂઢ વિભાવનામાં ક્રાંતિકારી પરિવર્તનના એધાણ વર્તાય છે. એવા કેટલાક દુહો સો પ્રથમ આપણે માણીએ અને પછી કેટલાકનું આચમન કરીએ.

સાતો દિન અલ્લાહ કે ક્યાં મંગલ કયા પીર
 જિસ દિન સોયે દેર તક ભૂખા રહે ફકીર 

ઇસા, અલ્લાહ, ઈશ્વર, સારે મંતર શીખ
 જાને કબ કિસ નામ પર મિલ જાયે ભીખ

અલ્લાહ અરબ મેં,ફારસીવાલો મેં વો ખુદા
 મેને જો મા કા નામ લિયા ફિર કિસ કો ક્યા
આ દુહાઓમાં ધર્મના નામ પર ચાલતા જીવનના દ્રષ્ટાંતો દ્વારા નીદાજી અલ્લાહના સાચા સ્વરૂપને સાકાર કરવાનો પ્રયાસ કરે છે. "મા" અલ્લાહનું આદર્શ સ્વરૂપ છે. ઇસ્લામમાં પણ ખુદા પછીનો દરજ્જો "મા" ને આપવામાં આવ્યો છે.
બચ્ચા બોલે દેખ કે મસ્જિત આલીશાન
અલ્લાહ તેરે એક કો ઇતના બડા મકાન
મંદિરો-મસ્જીતોના મોટા પાયા પર સર્જન પ્રત્યેની આપણી વધતી જતી ઘેલછાને આ દોહામાં અસરકારક રીતે નીદાજીએ અભિવ્યક્ત કરી છે. માનવીઓને રહેવા માટે ૧૦x૧૦ની નાનકડી ઓરડી પણ આજે નથી મળતી. ત્યારે ખુદા-ઈશ્વરના નામે આપણે મોટા મોટા મંદિરો અને મસ્જીતોનું સર્જન કરવાની હોડ આરંભી છે. અને તે માટે અશાંતિ પણ સર્જીએ છીએ. એ વિચારને એક બાળકના મુખે વ્યક્ત કરી નીદાજીએ સમાજના ઠેકેદારોને વિચારતા કર્યા છે.
અંદર મુરત પર ચડે ઘી, પૂરી, મિષ્ઠાન
મંદિર કે બહાર ખડા, ઈશ્વર માંગે દાન
દરેક ધર્મમાં માનવતાનું મુલ્ય કેન્દ્રમાં છે. ભગવાન કે ખુદાના ચરણે આપણે જે કઈ ધરીએ છીએ,તે ખુદાને પહોંચે છે કે નહિ તે આપણે જાણતા નથી. છતાં આપણી આસ્થા, વિશ્વાસ આપણને તેમ કરવા સતત પ્રેરે છે. પણ જરૂરત મંદ માનવીને મદદ કરવામાં પણ ખુદા-ઈશ્વરનો વાસ છે. તે સત્ય આપણે વાતોમાં વાગોળીએ છીએ, પણ વ્યવહારમાં આચરતા નથી.
સબકી પૂજા એક સી, અલગ અલગ હર રીત
મસ્જિત જાયે મોલવી , કોયલ ગાયે ગીત
ઈબાદત કે ભક્તિની રીત દરેક ધર્મમાં અલગ અલગ છે. પણ તે તમામ ક્રિયાઓના કેન્દ્રમાં ઈશ્વર-ખુદાનું સાનિધ્ય સાધવાની ખેવના જ છે. એ ખેવનાનું સંગીત કોયલના સ્વર જેવું મધુર છે. જેમાં કોઈ ધર્મના ભેદો નથી માત્ર તેમાં મધુરતા અને એકાગ્રતા જ  છે.                                           
મુઝ જૈસા એક આદમી મેરા હી હમ નામ
ઉલટા સીધા વો ચલે, મુઝે કરે બદનામ
નીદાજીના આ દોહમાં ખુદા-ઈશ્વરની ફરીયાદનો સુર ભાસે છે."મારા બનાવેલા મને બનાવે છે" જેવો ભાવ વ્યક્ત થાય છે.માનવીના હદયમાં ખુદા-ઈશ્વરનો વાસ છે. એ જ માનવી પોતાના કર્મોને કારણે દુઃખ, યાતનાઓ અને મુશ્કેલીયોમાં ફસાય છે. ત્યારે તે ઈશ્વર કે ખુદાને બદનામ કરે છે, તેને કોશે છે.પણ તેને એ સમયે તેણે કરેલા ઉલટા સિધા કામો યાદ નથી આવતા.
પૂજા ઘર મેં મૂર્તિ, મીરા કે સંગ શ્યામ
જીતની જિસકી ચાકરી,ઉતના ઉસ કા દામ
આ દોહામાં નીદાજીએ પૂજા ઘરમાં મુકવામાં આવેલ મુરત અને તેની ચાકરી અર્થાત ઈબાદત-ભક્તિના સંદર્ભ સાથે દામનો ઉલ્લેખ કર્યો છે.દામ એ ભક્તિ કે ઈબાદતના સંદર્ભમાં ઈશ્વર કે ખુદા તરફથી મળતી ભેટ છે. આ ભેટનું સ્વરૂપ ગમે તે હોઈ શકે. અથવા તે નિરાકાર પણ હોઈ શકે. ઈબાદત અને ભક્તિ માનવીને સુકુન, શાંતિ અને પરમ આનંદનો અહેસાસ કરાવે છે. એ અર્થમાં દામનું સ્વરૂપ કળવું મુશ્કેલ છે. વળી, આપણી ભક્તિ કે ઇબાદતમાં મોટે ભાગે માગવાનો ભાવ વિશેષ હોઈ છે. આપણી એક પણ પ્રાર્થના નિસ્વાર્થ હોતી નથી.તેમાં કયાંકને ક્યાંક ખુદા-ઈશ્વર પાસેથી કઈક પ્રાપ્ત કરવાની ખેવના સંતાયેલી હોઈ છે. નીદાજી તેને અહિયા"દામ"ના સ્વરૂપે વ્યક્ત કરવાનું ભૂલ્યા નથી. એક શાયર પોતાની કલમમાથી સમાજ ધડતરના આવા રત્નો સમાજને અર્પે ત્યારે સમાજમાં કલમ ધારકનું મુલ્ય થોડી પળો માટે પણ આપણને સમજાય છે. અને તે જ  કલમધારકની સાચી સિદ્ધિ છે.                   

Thursday, June 23, 2011

જાવેદ અખ્તરની તાજી ગઝલ



હમ બચપન મેં ભી અકેલે થે
દિલ કી ગલી મેં ખેલે થે

એક તરફ મોરચે થે પલકો કે
એક તરફ આંસુઓ કે રેલે થે

થી સજી હસરતે દુકાનો પર
જિંદગી કે અજીબ મેલે થે

આજ ઝહન-ઓ-દિલ ભૂખો મરતે હૈ
ઉન દિનો ફાંકે ભી હમને ઝેલે થે

ખુદ્ખુશી કયા ગમો કા હાલ બનાતી
મોંત કે અપને ભી સૌ ઝમેલે થે   

Wednesday, June 22, 2011

નિદા ફાજલીના ચુનંદા દોહા



રાસ્તો કો ભી દોષ દે આંખો કો ભી કર લાલ                    
ચપલ મેં જો કિલ હૈ પહેલે ઉસે નિકાલ

બચ્ચા બોલે દેખ કે મસ્જિત આલીશાન
અલ્લાહ તેરે એક કો ઇતના બડા મકાન

અંદર મુરત પર ચડે ઘી, પૂરી, મિષ્ઠાન
મંદિર કે બહાર ખડા, ઈશ્વર માંગે દાન

સબકી પૂજા એક સી, અલગ અલગ હર રીત
મસ્જિત જાયે મોલવી , કોયલ ગાયે ગીત

મુઝ જૈસા એક આદમી મેરા હી હમ નામ
ઉલટા સીધા વો ચલે, મુઝે કરે બદનામ

પૂજા ઘર મેં મૂર્તિ, મીરા કે સંગ શ્યામ
જીતની જિસકી ચાકરી,ઉતના ઉસ કાં દામ

અચ્છી સંગત બૈઠ કર,સંગી બદલે રૂપ
જૈસે મિલ કર આમ સે મીઠી હો ગઈ ધૂપ




ચંદશેર


 હું મોહતાજ શાને રહું કોઈ ગેરનો,
 મારા ઉપર હાથ છે ખુદાની મહેરનો
 લેખક છું મુલ્ય ઓછું આંકશો નહિ
 કલમ ઉપાડું તો છે ખજાનો કુબેરનો                             દિલેરબાબુ

                   *

 સૂકુને દિલ કે લીયે કુછ તો એતમામ કરું,
 અઝરા નજર જો મિલે ફિર ઉન્હેં સલામ તો કરું,
 મુઝેતો હોશ નહિ આપ મશવરા દીજીયે
 કહાં છેડું ફસાના કહાં તમામ કરું

                   *

લોંગ હર મોડ પર રુક રુક સંભલતે કયું હૈ ?
ઇતના ડરતે હૈ તો ઘર સે નિકલતે કયો હૈ ?
મોડ હોતા હૈ જવાનીકા સંભલને કે લીયે
ફિરભી ઇસી મોડ પર લોંગ ફિસલતે કયો હૈ ?

                  *

શાખ સે તૂટ જાયે વો પત્તિયા નહિ હૈ હમ
આંધીયો સે કહે દો અપની ઓંકાત મૈ રહે                         રાહત ઇન્દોરી

                 *

હજારો ખ્વાહિશે ઐસી કે હર ખ્વાહિશ પર દમ નીકલે,
 બહોત નીકલે મેરે અરમાં લેકિન ફિરભી કમ નિકલે”                     ગાલીબ

હજારો કુર્સિયા એસી કે હર કુર્સી પર દમ નિકલે,
 જો ઇસ પર બેઠકે ખુદ્સે ઉઠે હો એસે કમ નિકલે”                          કેફી આઝમી

જીનકા મસલમ રોશની કા સફર,
 વો ચરાગો કો કયું બુઝાયેંગે
 અપને મુર્દે ભી જો જલાતે નહિ,  
 જીંદા લોગો કો કયા જલાયેગે”                                                      રાહત ઇન્દોરી

સબ કો રુસ્વા બારી બારી કિયા કરો
 હર મોસમ મેં ફતવે જારી કિયા કરો

 નિદો કા આંખો સે રિશ્તા તૂટ ચુકા
 અપને ઘર કી પહેરેદારી કિયા કરો

 કતરા કતરા શબનમ ગીન કર કયા હોગા
 દરિયાઓ કી દાવેદારી કિયા કરો

 ચાંદ જ્યાદા રોશન  હૈ તો રહેને દો
 જુગનુ ભૈયા જી મત ભારી કિયા કરો

 રાત બદન દરિયા મેં રોજ ઉતરતી હૈ
 ઇસ કસ્તી મેં ખુબ સવારી કિયા કરો”                                           રાહત ઇન્દોરી



તુફાનો સે આંખ મિલાઓ સૈલાબ પર વાર કરો,
મલાહોકા ચક્કર છોડો, તૈર કર દરિયા પાર કરો

ફૂલોફી દુકાને ખોલો, ખુશ્બુ કા વ્યોપાર કરો
ઈશ્ક ખતા હૈ તો એ ખતા એકબાર નહિ સો બાર કરો                 રાહત ઇન્દોરી

તુફા ઇસ શહર મેં અક્સર આતા હૈ
 દેખે અબ કે કિસકા નબર આતા હૈ
 યારો કે દાંત બહોત ઝહરી લે હૈ
 હમકો ભી સાપો કા મંતર આતા હો                                 રાહત ઇન્દોરી

બસ એક શરાબ કી બોટલ દબોચ રખ્ખી હૈ,
 તુઝે ભુલાને કી તરકીબ સોચ રખ્ખી હૈ
 ન કોઈ ફૂલ, ન કોઈ કલી સલામત હૈ
 કિસી જલીલ ને હર શાખ નોચ રખ્ખી હૈ”                                         રાહત ઇન્દોરી

લોંગ તૂટ જાતે હૈ એક ઘર બનાને મેં
 તુમ તરસ નહિ ખાતે બસ્તીયા જલને મેં

હર ધડકતે પથ્થરકો લોગ દિલ નહિ સમજતે,
 ઉમ્ર બીત જાતી હૈ દિલકો દિલ બનાને મેં”                                       બશીર બદ્ર

બાત કમ કીજે, જહાનત કો છુપાતે રહીએ
 એ નયા શહર હૈ, કુછ દોસ્ત બનાતે રહીએ
 દુશ્મની લાખ સહી, ખત્મ ન કીજે રિશ્તા
 દિલ મિલે યા ન મિલે, હાથ મિલાતે રહીએ                          નિદા ફાઝલી


અપની પહેચાન મીટાને કો કહા જતા હૈ
 બસ્તીયા છોડ કે જાને કો કહા જતા હૈ
 પત્તિયા રોજ ગીરા જાતી હૈ ઝહરીલી હવા
 ઔર હંમે પેડ લગાને કો કહા જતા હૈ  


કભી મહેક કી તરહ હમ ગુલો સે ઉડતે હૈ
 કભી ધૂવે કી તરહ પરબત સે ઉડતે હૈ
 એ કેચીયા હંમે ઉડને સે ખાક રોકેગી
 હમ પરો સે નહિ, હોસલો સે ઉડતે હૈ”                                           રાહત ઇન્દોરી

કાગ સબ તન ખાઈઓ
 ચુન ચુન ખાઈઓ માસ
 દો નૈના મત ખાઈઓ
 જિનમેં પિયા મિલન કી આસ                                       બાબા ફરીદ

સીધા સાદા ડાકિયા જાદુ કરે મહાન
 એક હી થેલે મેં ભરે આંસુ ઓર મુસ્કાન

સ્ટેશન પર ખત્મ કી ભારત તેરી ખોજ
 નહેરુ ને લિખા નહિ કુલી કે સર કા બોજ

મેં રોયા પરદેશ મેં ભીગા મા કા પ્યાર
 દુઃખ ને દુઃખ સે બાત કી બિન ચીઠી બિન તાર

સાતો દિન અલ્લાહ કે ક્યાં મંગલ કયા પીર
 જિસ દિન સોયે દેર તક ભૂખા રહે ફકીર 

ઇસા, અલ્લાહ, ઈશ્વર, સારે મંતર શીખ
 જાને કબ કિસ નામ પર મિલ જાયે ભીખ


અલ્લાહ અરબ મેં,ફારસીવાલો મેં વો ખુદા
 મેને જો મા કા નામ લિયા ફિર કિસ કો ક્યા                       નિદા ફાઝલી

કોન સી બાત, કહા કૈસે કહી જાતી હૈ
 એ સલિકા હો તો હર બાત સુની જાતી હૈ
 એક બિગડી ઔલાદ ભલા કયા જાને
 કૈસે મા બાપ કે હોઠો સે હસી જાતી હૈ                           વસીમ બરેલવી

આજ હમ દોનો કો ફુરસત હૈ, ચલો ઈશ્ક કરે
 ઈશ્ક દોનો કી ઝરુરત હૈ, ચલો ઈશ્ક કરે

 ઇસમેં નુકસાન કા ખતરા હી નહિ રહતા  
 યે મુનાફે કી તિજારત હૈ, ચલો ઈશ્ક કરે

 આપ હિંદુ, એ મુસલમાન, એ ઈસાઈ, વો શીખ
 યાર છોડો, યે સિયાસત હૈ ચલો ઈશ્ક કરે                       રાહત ઇન્દોરી


It is so simple to be Happy
But, it is so difficult to be simple.

ખુશ રહેના એક સીધી સાદી બાત હૈ,
પર સીધા સાદા રહેના બડી મુશ્કેલ બાત હૈ.



Surdaas:

"
प्रभु मोरे अवगुण चित न धरो ।
समदरसी है नाम तिहारो चाहे तो पार करो ॥
एक लोहा पूजा में राखत एक घर बधिक परो ।
पारस गुण अवगुण नहिं चितवत कंचन करत खरो ॥
एक नदिया एक नाल कहावत मैलो ही नीर भरो ।
जब दौ मिलकर एक बरन भई सुरसरी नाम परो ॥
एक जीव एक ब्रह्म कहावे सूर श्याम झगरो ।
अब की बेर मोंहे पार उतारो नहिं पन जात टरो ॥"              સુરદાસ

Assalaamo  Alaikum  wa  Rahmatullahi  wa Barakatuh


ખુશી મિલી ઇતની કે મન મેં ન સમાયે
પલક બંધ કરલું કહી ઝલક હી ન જાયે                              કવિ પ્રદીપ

કોઈ મર જાય યે કહા દેખા હૈ
છોડીયે છોડીયે હમને ભી જહાં દેખા હૈ                                 સાહિર
अपना ग़म लेके कहीं और जाया जाये
घर में बिखरी हुई चीज़ों को सजाया जाये
जिन चिराग़ों को हवाओं का कोई ख़ौफ़ नहीं
उन चिराग़ों को हवाओं से बचाया जाये
बाग में जाने के आदाब हुआ करते हैं
किसी तितली को फूलों से उड़ाया जाये
ख़ुदकुशी करने की हिम्मत नहीं होती सब में
और कुछ दिन यूँ ही औरों को सताया जाये
घर से मस्जिद है बहुत दूर चलो यूँ कर लें
किसी रोते हुए बच्चे को हँसाया जाये
=====================
अपनी मर्ज़ी से कहाँ अपने सफ़र के हम हैं
रुख़ हवाओं का जिधर का है उधर के हम हैं
पहले हर चीज़ थी अपनी मगर अब लगता है
अपने ही घर में किसी दूसरे घर के हम हैं
वक़्त के साथ है मिट्टी का सफ़र सदियों तक
किसको मालूम कहाँ के हैं किधर के हम हैं
चलते रहते हैं कि चलना है मुसाफ़िर का नसीब
सोचते रहते हैं कि किस राहगुज़र के हम हैं
गिनतियों में ही गिने जाते हैं हर दौर में हम
हर क़लमकार की बेनाम ख़बर के हम हैं
======================
अब खुशी है कोई दर्द रुलाने वाला
हमने अपना लिया हर रंग ज़माने वाला
हर बेचेहरा सी उम्मीद है चेहरा चेहरा
जिस तरफ़ देखिए आने को है आने वाला
उसको रुखसत तो किया था मुझे मालूम था
सारा घर ले गया घर छोड़ के जाने वाला
दूर के चांद को ढूंढ़ो किसी आँचल में
ये उजाला नहीं आंगन में समाने वाला
इक मुसाफ़िर के सफ़र जैसी है सबकी दुनिया
कोई जल्दी में कोई देर में जाने वाला

==========================
कच्चे बखिए की तरह रिश्ते उधड़ जाते हैं
हर नए मोड़ पर कुछ लोग बिछड़ जाते हैं
यूँ, हुआ दूरियाँ कम करने लगे थे दोनों
रोज़ चलने से तो रस्ते भी उखड़ जाते हैं
छाँव में रख के ही पूजा करो ये मोम के बुत
धूप में अच्छे भले नक़्श बिगड़ जाते हैं
भीड़ से कट के बैठा करो तन्हाई में
बेख़्याली में कई शहर उजड़ जाते हैं
==========================
कभी कभी यूँ भी हमने अपने जी को बहलाया है
जिन बातों को ख़ुद नहीं समझे औरों को समझाया है

हमसे पूछो इज़्ज़त वालों की इज़्ज़त का हाल कभी
हमने भी इस शहर में रह कर थोड़ा नाम कमाया है

उससे बिछड़े बरसों बीते लेकिन आज जाने क्यों
आँगन में हँसते बच्चों को बे-कारण धमकाया है

कोई मिला तो हाथ मिलाया कहीं गए तो बातें की
घर से बाहर जब भी निकले दिन भर बोझ उठाया है